સ્ત્રીની બુદ્ધિ પગ ની પાનીએ છે.....?!?"..... Please every body read ........... કોઈએ સવાલ ઉઠાવ્યો કે સ્ત્રી ની બુદ્ધિ પગ ની પાનીએ છે એનો હકારાત્મક પર્યાય ખરો? કહેનારાએ ભલે જે પણ ઉદ્દેશ થી આ કહું હોય પણ ભૂલથી પણ સત્ય કહ્યું છે. હરેક સ્ત્રી પોતાની બુદ્ધિ જે પગ ની પાનીએ છે તે વાપરી પોતાનું ભાગ્ય લઇ એજ પગ થી પુરુષ ના ઘરમાં પ્રવેશ કરે છે .એટલે સ્ત્રી ના ચરણ માં પુરુષ નું ભાગ્ય છે એ પુરવાર થાય છે.આ થયું સ્ત્રી નું પત્ની રૂપ. પગ છે તે કોઈ પણ વ્યક્તિ ને પોતાની મંઝીલ સુધી પહોંચાડવા માટે ઝરૂરી છે. આનો મતલબ એજ થયો કે પુરુષ ની અક્કલ નહિ પણ સ્ત્રી નું માર્ગદર્શન પુરુષ ને મંઝીલ સુધી પહોચાડવા આવશ્યક છે. દોડી દોડી ને ઘરના એકેક ખૂણે પોતાના કામ ની છાપ છોડનારી સ્ત્રી જ છે . કારણકે સ્ત્રી ની બુદ્ધિ પગ ની પાની એ છે એટલે આ થયું સ્ત્રી નું કાર્યેષુ મંત્રી રૂપ. જયારે પિતા એને છાતી સરસોજ ચાંપે છે જયારે માતા એનું છાતી થી પોષણ કરે છે. બુદ્ધિ પગ ની પાનીએ છે એટલે જ હરેક વ્યક્તિ નું શીશ માતા ના ચરણમાં ઝુકે છે આ થયું સ્ત્રી નું માતૃ રૂપ. માનું છું કે આટલા કારણ બસ છે પુરવાર કરવા કે સ્ત્રી ની ...
Posts
ગીતા નો સહુથી સંક્ષિપ્ત સાર છે
- Get link
- X
- Other Apps
થોડો ટાઈમ હોય તો આ જરૂર વાંચજો મિત્રો. મારી નજરે ભગવાન "શ્રીકૃષ્ણ" શ્રી કૃષ્ણ ભગવાન ની કથા એમ કહે છે કે તેઓ જન્મ્યા પહેલાજ તેમને મારી નાખવાની તૈયારી થઇ ગયી હતી . પણ તેમાંથી તેઓ આબાદ ઉગરી ગયા આગળ તેમના જીવન માં ઘણા સંકટો આવ્યા પણ તેઓ લડતા રહ્યા કોઈ ને કોઈ યુક્તિ કરીને હંમેશા બચતા રહ્યા કોઈ પ્રસંગ માં તો તેઓ રણ છોડી ભાગી પણ ગયા હતા,
ચિંતા થાય છે એટલે.......... ચિંતા એના માટે અવરોધ તો નથી બની જતી ને ?????
- Get link
- X
- Other Apps
ઘણા સબંધો દેખતા હોય છે સમજદારીવાળા , પણ હોય છે સમજૂતીવાળા
- Get link
- X
- Other Apps
તું ક્યારે તારી સાથે હોય છે.
- Get link
- X
- Other Apps
હું દર્પણમાં શબ્દો ઉતારી શકું તો, મને એ રીતે હું પ્રસારી શકું તો, સમયની મહત્તા ન રહેશે કશી પણ, હું મારા વિશે કંઇ વિચારી શકું તો. - મનોજ ખંડેરિયા એક પ્રેમીયુગલની વાત છે. પ્રેમિકા મળે ત્યારે એ ફોન લઇને બેસે. એના ફોટા પાડે. એની વાતો રેકોર્ડ કરે. તું નથી હોતી ત્યારે તને જોવા માટે, તને સાંભળવા માટે આ બધું કરું છું.
હું ઈશ્વર ન બન્યો
- Get link
- X
- Other Apps
છ મિત્રો, તેમાં ત્રણ ડૉક્ટર, બે બિઝનેસમૅન અને એક કમ્પ્યુટર નિષ્ણાત. બધા વચ્ચે આમ તો કંઈ કોમન નહિ પણ બધા એકબીજાને છેલ્લાં ચાળીસ વર્ષથી ઓળખતા હતા. તેઓને એક સૂત્રથી બાંધી રાખનાર હતી એક પત્તાંની રમત – બ્રિજ. આ બધા મિત્રોને બ્રિજનો જેને ગાંડો કહી શકાય એવો શોખ હતો. તેઓ દર ગુરુવારે કે શુક્રવારે કોઈ એક મિત્રને ત્યાં વારાફરતી બ્રિજ રમતા.