Posts

विदुर जी को मनुष्य क्यों बनना पड़ा

                                  मैत्रेय ऋषि कहते है, विदुर जी, मैं आपको पहचानता हूँ। आप साधारण व्यक्ति नहीं हैं। आप तो यमराज के अवतार है।  मांडव्य ऋषि के शाप के कारण आपका जन्म दासी पुत्र के रूप में शूद्र के घर हुआ है।

મેનેજમેન્ટ અને એમ્પ્લોઈ

એક વખત એક ખેડૂતનો ઘોડો બીમાર પડી ગયો. તેણે તેની સારવાર માટે ડોક્ટરને બોલાવ્યા... ડોક્ટરે ઘોડાની બરાબર તપાસ કરી અને બોલ્યા... 'તમારા ઘોડાને ઘણી ગંભીર બીમારી છે. આપણે ત્રણ દિવસ દવા આપીને જોઈએ. જો ઠીક થઈ ગયો તો ઠીક, નહીં તો આપણે તેને મારી નાંખવો પડશે. કેમકે આ બીમારી બીજા પ્રાણીઓમાં પણ ફેલાઈ શકે છે.

તું ક્યારે તારી સાથે હોય છે.

હું દર્પણમાં શબ્દો ઉતારી શકું તો,  મને એ રીતે હું પ્રસારી શકું તો,  સમયની મહત્તા ન રહેશે કશી પણ,  હું મારા વિશે કંઇ વિચારી શકું તો.                                   - મનોજ ખંડેરિયા                                         એક પ્રેમીયુગલની વાત છે. પ્રેમિકા મળે ત્યારે એ ફોન લઇને બેસે. એના ફોટા પાડે. એની વાતો રેકોર્ડ કરે. તું નથી હોતી ત્યારે તને જોવા માટે, તને સાંભળવા માટે આ બધું કરું છું.

હું ઈશ્વર ન બન્યો

છ મિત્રો, તેમાં ત્રણ ડૉક્ટર, બે બિઝનેસમૅન અને એક કમ્પ્યુટર નિષ્ણાત. બધા વચ્ચે આમ તો કંઈ કોમન નહિ પણ બધા એકબીજાને છેલ્લાં ચાળીસ વર્ષથી ઓળખતા હતા. તેઓને એક સૂત્રથી બાંધી રાખનાર હતી એક પત્તાંની રમત – બ્રિજ. આ બધા મિત્રોને બ્રિજનો જેને ગાંડો કહી શકાય એવો શોખ હતો. તેઓ દર ગુરુવારે કે શુક્રવારે કોઈ એક મિત્રને ત્યાં વારાફરતી બ્રિજ રમતા.

કાં પ્રેમ કર કાં નફરત કર

એક છોકરા અને છોકરી ની આ વાત છે. બંને સાથે સ્ટડી કરતાં હતાં. એકબીજા પ્રત્યે ઉમદા લાગણી હતી. છોકરા ને એક વખત એવી ખબર પડી કે તેની ફ્રેંડ બીજા કોઈ ને પ્રેમ કરી છે. આ વાત થી છોકરો છંછેડાયો.