Posts

તો તમે સમજુ છો.

એક પતિ પત્ની હતાં. બંને વચ્ચે વિચારભેદ હતાં. બંને અનેક બાબતે જુદું જુદું વિચારતા, છતાં બંને સાથે રહેતા હતાં. 

મારા બધા નિર્ણયો ખોટા સાબિત થયા છે!!!!!!!

એક દીકરીએ કરિયર વિશે પિતાને થોડાક પ્રશ્નો પૂછ્યા અને નિર્ણય માં મદદ કરવા કહ્યું. નિખાલસ પિતા એ હસીને કહ્યું કે, દીકરા, તારા નિર્ણય તું જ લે. મે તો મારી જિંદગીમાં જેટલા નિર્ણયો લીધા છે એ ખોટા સાબિત થયા છે.

આપણને દુખતી રગ ખબર હોય છે , સુખતી રગ ખબર હોતી નથી.

એક યુવાન હતો. તેને લવ મેરેજ કર્યો હતા. તેની પત્ની સ્ટ્રોંગ નેચર ની હતી. 

ઘણા સબંધો દેખતા હોય છે સમજદારીવાળા , પણ હોય છે સમજૂતીવાળા

પ્રેમ હોય કે પ્રોબ્લેમ , બોલી દે !!! પોસ્ટ માં આપડે 1 પતિ પત્ની ની વાત કરી હતી. જેમા પતિ પોતની પત્ની ને મનાવવા માટે તેની ફ્રેંડ નો ઉપયોગ કરતો. પરંતુ એક વાર  તેને પોતની જાતે ટ્રાય કરવી પડી અને તે શફળ પણ થયો. આવા જ બીજા કપલ ની વાત.

પ્રેમ હોય કે પ્રોબ્લેમ , બોલી દે !!!!!

એક કપલ હતું. બંને વચ્ચે સારૂ બને. સારૂ બનતું હોય તો પણ ઝઘડા ના થાય એવું જરૂરી નથી. એ બંને ને પણ ઝઘડા થાય. 

મન માં કંઇ ના રાખ !!

એક પ્રેમીયુગલ હતુ. પ્રેમી વારે વારે નાની નાની વાત થી નારાજ થઈ જાય. તું મારો ફોન નથી ઉપાડતી, મારા મેસેજ નો જવાબ નથી આપતી, તને મારી કંઇ પડી નથી. ક્યારેક તો મને સવાલ થાય છે કે તું ખરેખર મને પ્રેમ કરે છે કે કેમ ? પ્રેમી નુ મોઢું ચડી જાય.

પંખીની પ્રાર્થના

એક વખત એક મંદિરના જીર્ણોધારનુ કામ શરુ થયુ, તેમાં આશરો લેતા કબૂતરોની દશા કફોડી થઈ, તે સમયે બાજુમાં આવેલ મસ્જિદના કબૂતરોએ મંદિરના કબૂતરોને મસ્જિદમાં આશરો આપ્યો