Posts

એક ટુકડો આસમાન

એક ટુકડો આસમાન નથી જોતું મારે તારું આખું આકાશ પણ તું મને ખાલી એક ટુકડો તો આપ .. નથી જોતો મારે આખા જગત નો પ્રેમ તારી પાસે થી બસ તું પ્રેમ ની એક ઝલક તો આપ ...

THANK YOU

Thank you આ શબ્દ સાંભળતા જ મન માં લાગણી નો પ્રવાહ વહેવા લાગે છે. કોઈ તમને દિલ થી thank you કહે અને તમે એ thank you ને deserve કરતાં હોઉં તો એ ટાઇમ ની જે ફીલિંગ્સ હોય એ અલગ જ હોય છે. 

ચિંતા થાય છે એટલે.......... ચિંતા એના માટે અવરોધ તો નથી બની જતી ને ?????

                 અમુક કામ કરવા વિશે એક બાપ દીકરા વચ્ચે ચર્ચા થતી હતી. દીકરા એ કહ્યું કે મે નક્કી કરી નાખ્યું છે કે, મારે આમ જ કરવું છે.

A Teacher is in Court !

પ્રોફેસર અશફાક અહમદ લખે છે : રોમ (ઈટાલી) માં મારા  પર ટ્રાફિક  પેનલ્ટી  થઈ. વ્યસ્ત હોવાના કારણે સમયસર પેનલ્ટી ભરી ન શક્યો જેથી કોર્ટમાં હાજર થવું પડયું. જજ સમક્ષ રજૂ  થયો તો તેમણે કારણ પુછ્યું, મેં કહ્યું કે હું પ્રોફેસર છું, વ્યસ્ત એવો રહ્યો કે સમય જ ન મળ્યો .

તો તમે સમજુ છો.

એક પતિ પત્ની હતાં. બંને વચ્ચે વિચારભેદ હતાં. બંને અનેક બાબતે જુદું જુદું વિચારતા, છતાં બંને સાથે રહેતા હતાં. 

મારા બધા નિર્ણયો ખોટા સાબિત થયા છે!!!!!!!

એક દીકરીએ કરિયર વિશે પિતાને થોડાક પ્રશ્નો પૂછ્યા અને નિર્ણય માં મદદ કરવા કહ્યું. નિખાલસ પિતા એ હસીને કહ્યું કે, દીકરા, તારા નિર્ણય તું જ લે. મે તો મારી જિંદગીમાં જેટલા નિર્ણયો લીધા છે એ ખોટા સાબિત થયા છે.

આપણને દુખતી રગ ખબર હોય છે , સુખતી રગ ખબર હોતી નથી.

એક યુવાન હતો. તેને લવ મેરેજ કર્યો હતા. તેની પત્ની સ્ટ્રોંગ નેચર ની હતી.