A Teacher is in Court !

પ્રોફેસર અશફાક અહમદ લખે છે :

રોમ (ઈટાલી) માં મારા  પર ટ્રાફિક  પેનલ્ટી  થઈ. વ્યસ્ત હોવાના કારણે સમયસર પેનલ્ટી ભરી ન શક્યો જેથી કોર્ટમાં હાજર થવું પડયું. જજ સમક્ષ રજૂ  થયો તો તેમણે કારણ પુછ્યું, મેં કહ્યું કે હું પ્રોફેસર છું, વ્યસ્ત એવો રહ્યો કે સમય જ ન મળ્યો .



તે પહેલા કે હું મારી વાત પુરી કરતો,જજે કહ્યું :

A Teacher is in Court !

આટલું સાંભળી સર્વ લોકો ઉભા થઈ ગયા અને જજે મારાથી ક્ષમા માગી પેનલ્ટી માફ કરી દીધી .

તે દિવસ હું એ કૌમની તરક્કીનો ભેદ જાણી ગયો .

કે

જ્ઞાન અને જ્ઞાનીઓનું સમ્માન કરનાર લોકો જ સફળતા ના શિખરો સર કરી શકે છે.

Comments

Popular posts from this blog

ગીતા નો સહુથી સંક્ષિપ્ત સાર છે

તો તમે સમજુ છો.

THANK YOU